પોરબંદરઃ માધવપુરના ઘેડ પંથકમાં પાણી ફરી વળતા સર્જાઈ જળબંબાકારની સ્થિતિ, ગામો બન્યા સંપર્કવિહોણા
Continues below advertisement
પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં નદીઓના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માધવપુર મેળા મેદાન બેટમાં ફેરવાય ગયું છે.ચારેય કોર જળબંબાકારની સ્થિતિ છે.ગામોને જોડતા માર્ગો પર પાણી ફરી વળતા અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે.
Continues below advertisement