મોરબીના હળવદના કેટલા અગરીયાઓએ CM રૂપાણીને લખ્યા પોસ્ટકાર્ડ?, જુઓ વીડિયો
મોરબી(Morbi)ના હળવદ(Halwad)ના અગરીયાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ને પોસ્ટકાર્ડ લખ્યા છે. જેમાં તેમણે વાવાઝોડાના કારણે રણમાં મીઠાના પાટામાં થયેલા નુકસાન અંગેની વાત કરી છે.ટીકર, અજીત ગઢ, જોગડ, કિડી ગામેથી 400 પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
Tags :
Gujarati News Vijay Rupani CM ABP ASMITA Morbi Hurricane Halwad Ticker Desert Agaria Ajitgarh Postcard