હજયાત્રાને લઇને સાઉદી અરેબિયાની સરકારે શું લીધો મોટો નિર્ણય?

Continues below advertisement

આ વર્ષે બહારના દેશોના લોકો હજયાત્રા નહી કરી શકે. સાઉદી અરેબિયા સરકારે નિર્ણય લીધો હતો કે આ વર્ષે 60 હજાર સ્થાનિક લોકોને જ હજયાત્રા કરવાની મંજૂરી આપશે. કોરોનાના કારણે બહારના દેશોના લોકોને હજ માટે મંજૂરી અપાશે નહીં. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram