ઉત્તર ગુજરાતમાં વીજકંપનીએ કર્યો વીજકાપનો નિર્ણય, ખેડૂતોની હાલત કફોડી
Continues below advertisement
ઉત્તર ગુજરાતમાં વીજકંપનીએ વીજકાપ કરવાનો નિર્ણય કર્યો છે. નવરાત્રિના એક દિવસ પહેલા લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે. ખેડૂતોનું કહેવું છે કે, વીજની જરૂર છે જો નહીં મળે તો ભારે હાલાકી પડશે.
Continues below advertisement