સૌરાષ્ટ્રમાં વીજ કાપથી ખેડૂતો પરેશાન, વીજ પુરવઠો યોગ્ય રીતે ન મળતા ખેતીમાં નુકસાન

Continues below advertisement

સૌરાષ્ટ્રમાં વીજ કાપથી ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતોનું કહેવું છે કે,, 8 કલાકના સ્થાને માત્ર 2થી 3 કલાક જ વીજળી અપાય છે. વીજ પુરવઠો યોગ્ય રીતે ન મળતા ખેતીમાં મોટું નુકસાન થયું છે. જેને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram