સુરતના હીરા ઉદ્યોગમાં 20 દિવસનું દિવાળી વેકેશન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતના હીરા ઉદ્યોગમાં 20 દિવસનું દિવાળી વેકેશન રહેશે. 1 નવેમ્બરથી આ વેકેશન શરુ થશે. હીરા ઉદ્યોગમાં શહેર બહારના લોકો વધ હોવાથી તેઓ પોતાના વતન જઈ શકે તે માટે આ વેકેશન અપાયું છે. જો કે હાલ હીરા ઉદ્યોગમાં તેજી હોવાથી વેકેશન ઘટાડવા માટે પણ કવાયત હાથ ધરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram