રથયાત્રા મામલે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન, કોરોનાની સ્થિતિને જોયા બાદ જ નિર્ણય લેવાશે
અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહીં તે મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યુ છે કે,, કોરોનાની સ્થિતિને જોયા બાદ જ નિર્ણય લેવાશે.