નર્મદા ડેમમાં પ્રિ મોનસૂન કામગીરીના ભાગરૂપે શું કરાઈ રહી છે તૈયારીઓ?,જુઓ વીડિયો
નર્મદા ડેમ(Narmada Dam) પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરને આંબશે તેવી શક્યતાઓને કારણે નર્મદા નિગમે પ્રિ મોનસૂન કામગીરી(Pre-Monsoon Operation) શરૂ કરી દીધી છે.સરદાર સરોવર ડેમના 30માંથી 23 ગેટનું સર્વિસનું કામ પુર થઈ ગયું છે.ડેમના તમામ ગેટની સર્વિસ કરવામાં આવી રહી છે.
Tags :
Gujarati News Monsoon Narmada Dam ABP ASMITA Dam Sardar Sarovar Pre-Monsoon Operation Gate Service