કેરળમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?,જુઓ વીડિયો
કેરળ(Kerala)માં આજથી ચોમાસુ(Monsoon) બેસવાની હવામાન વિભાગે(Meteorological Department) આગાહી કરી છે.કેરળ તટ અને દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં વાદળ છવાયા છે. આગામી 24 કલાકમાં વરસાદ વરસવાની વિભાગે આગાહી કરી છે. આ વર્ષે સામાન્ય કરતા થોડુ મોડું ચોમાસાનું આગમન થશે.