આજે રાજ્યભરમાં GPSCની પ્રિલિમ પરીક્ષા યોજાશે, જુઓ વીડિયો
Continues below advertisement
પોલીસ ઈન્સ્પેકટરની 40 જગ્યા માટે આજે 33 જિલ્લામાં પ્રિલિમ પરીક્ષા યોજાશે. 40 જગ્યા માટે રાજયભરમાં 50 હજાર કરતા વધુ ઉમેદવારો રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સવારે 11 થી 2 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે. અમદાવાદમાં 92 કેંદ્રો પર 22 હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. કોરોનાકાળ દરમિયાન GPSC આયોજીત આ પહેલી મોટી અને જાહેર પરીક્ષા છે.
Continues below advertisement