ફટાફટ: રાજ્યમાં કોરોનાના 20 કેસ નોંધ્યા, એક્ટિવ કેસની સંખ્યા વધી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં કોરોનાના 20 કેસ નોંધ્યા. એક્ટિવ કેસની સંખ્યા વધી. રાજ્યમાં 7 કરોડને પાર થયો કોરોના વેક્સિનનો આંકડો. માનહાની કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટમાં રહયા હાજર. કહ્યું હું કઈ નથી જાણતો. ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ. લાયસન્સ ધારકો જ વેચી શકશે ફટાકડા. દિવાળી દરમિયાન થિયેટરો ખોલી શકાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram