PM મોદીના કેવડિયાના પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ, જુઓ વીડિયો
કેવડિયા: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના કેવડિયા પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસર અભેદ કિલ્લામાં ફેરવાઈ ગયું છે. પ્રધાનમંત્રી જંગ સફારીની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વિવધ પ્રકલ્પોનું ઉદ્ધાટન કરશે. આખા પરિસરને અભેદ કિલ્લમાં ફેરવી દેવામાં આવ્યું છે.