દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, શું છે કાર્યક્રમ?

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 28, 29 અને 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરના વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola