પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી કેમ્પ સત્વરે યોજવા પ્રતિનિધિ મંડળની રજૂઆત, જુઓ વીડિયો
ગાંધીનગર: પ્રાથમિક શિક્ષકોના પ્રતિનિધિ મંડળે બદલી કેમ્પ સત્વરે યોજવાની રજુઆત કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પેહલા જિલ્લામાં બદલી કેમ્પો યોજવા શિક્ષણમંત્રી,પ્રાથમિક શિક્ષણ નિયામકને આવેદન આપી કરી રજુઆત કરી છે. 2016 બાદ જિલ્લા ફેર બદલી કેમ્પો નહીં યોજાતા સત્વરે બદલી કેમ્પ યોજવા રજુઆત કરી છે.
Tags :
Teachers Transfer Camp