બોટાદના જીઝાવદર ગામે નર્મદાની માઈનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું, ખેતરોમાં ભરાયા પાણી
Continues below advertisement
કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ગઢડાના જીઝાવદર ગામે આવેલ નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. ગત વહેલી સવારે કેનાલમાં મોટું ગાબડું પડતાં આજુબાજુના ખેતરોમાં પાણી ભરાયા હતા જેના કારણે ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. જીઝાવદર ગામે માઈનોર કેનાલમાં વારંવાર ગાબડાં પડે છે. એવામાં તાત્કાલીક પાણી બંધ કરી કેનાલ રીપેરીંગ કરવા ખેડુતોએ માંગ કરી છે.
Continues below advertisement