ગણતંત્રના દિવસે PM મોદીએ પહેરેલી ‘પાઘડી’ સાથે શું છે ગુજરાત કનેક્શન ?
Continues below advertisement
દિલ્લીમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પીએમ મોદીએ પહેરેલી પાઘડીની ચર્ચામાં થઇ રહી છે. PM મોદીએ આ વખતે ગુજરાતના જામગનરની ખાસ પાઘડી પહેરી છે. જામનગરના રાજવી પરિવારે આ પાઘડી PM મોદીને ભેટ આપી હતી. હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી.
Continues below advertisement
Tags :
Republic Day 2021 Paghdi 26 January 72th Republic Day Happy Republic Day 2021 Gantantra Diwas Republic Day 2021 Parade Rajpath Republic Day PM Narendra Modi Delhi PM Modi