જંગલ સફારીમાં પ્રધાનમંત્રી મોદીનો ફરી દેખાયો પક્ષી પ્રેમ, જુઓ વીડિયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં પ્રધાનમંત્રી મોદીનો ફરી પક્ષી પ્રેમ દેખાયો હતો. કેવડિયામાં પીએમ મોદીએ જંગલ સફારી પાર્ક અને એકતા ક્રુઝનું ત્યારબાદ એકતા ક્રુઝનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે એકતા ક્રુઝમાં સવારી કરી હતી.