કોરોના મહામારીના કારણે ખાનગી ટ્યુશન સંચાલકો મુશ્કેલીમાં
Continues below advertisement
માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી રાજ્યમાં કોરોના ના કારણે શાળાઓ પ્રત્યક્ષ રીતે બંધ છે તો સાથે ખાનગી ટ્યૂશન પણ હાલની પરિસ્થિતિને જોતા હજુ શરૂ નથી થયા જેના કારણે હવે ખાનગી ટ્યૂશન ચલાવતા સંચાલકો એ શિક્ષણના વ્યવસાય અને અન્ય વ્યવસાય અપનાવવાની ફરજ પડી છે કેટલાક એવા કિસ્સા છે કે જેવું આજકાલ નહીં પરંતુ છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષણ જગત સાથે જોડાયેલા છે પરંતુ એપ્રિલ માસથી અત્યાર સુધી લેખિત નવું મહિનાનો સમય થવા આવ્યો ટ્યુશન બંધ છે જેના કારણે તેમને આર્થિક ઉપાર્જન કેવી રીતે કરવું તે સૌથી મોટો સવાલ ઊભો થયો હતો જેના કારણે હવે કેવો શિક્ષણ વ્યવસાય ને બાજુ પર મૂકીને અને કામ ચલાવું વ્યવસાય અપનાવવાની ફરજ પડી છે.
Continues below advertisement