વડોદરા કોર્પોરેશનની વર્તમાન બોડીનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા વિકાસ કામોના થશે લોકાર્પણ
વડોદરા કોર્પોરેશનની વર્તમાન બોડીનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા વિકાસ કામોના આજે લોકાર્પણ થશે. મુખ્યમંત્રી વિજય રુપામઈ 344 કરોડ ના કામો ના ઈ-લોકાર્પણ કરશે. જેમાં સિટી સેન્ટ્રલ ટ્રાન્સપોર્ટ હબ (જન મહલ), આવાસ યોજના ના મકાનોનું લોકાર્પણ, ત્રણ રોડના કામો ખાત મૂર્હત અને કમાટીબાગ ઝૂ ના રીનોવેશન બાદનુ લોકાર્પણ કરવામા આવશે.