નવસારીના આ ગામમાં મોંઘવારી અને બેરોજગારી મુદ્દે મહાયજ્ઞ કરીને કરાયો વિરોધ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2021 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારી(Navsari)ના પાણીખડક(Panikhadak) ગામે મોંઘવારી(Inflation) અને બેરોજગારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. BTTS અને BTPએ મહાયજ્ઞ કરીને આ વિરોધ દેખાવ કર્યા છે. જિલ્લાભરમાંથી પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે.