Gujarat Budget Session 2021: ખેત પેદાશોના પ્રોસેસિંગ માટે 82 કરોડ રૂપિયાની કરાઇ જોગવાઇ
રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલા પાક ધિરાણ ઉપર મર્યાદામાં પાક ધિરાણ પરત કરવા માટે ખેડૂતોને વધારાના વ્યાજની રાહત આપી. 0% વ્યાજની આગ ધિરાણ યોજના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.