Gujarat Budget Session 2021: કોરોના મહામારીમાંથી આપણે સૌ બહાર આવી રહ્યા છીએ: નીતિન પટેલ

Continues below advertisement
બજેટ રજૂ કરતા નીતિન પટેલે કહ્યું કે, પીએમ મોદીએ ખુદ વેક્સીન લઈને દેશને પ્રેરણા પૂરી પાડી. કોરોનાની મહામારીમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ. કોરોનાકાળમાં તમામ આરોગ્ય અધિકારીઓની કામગીરી પ્રશંસનીય રહી.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram