રાજ્યમાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ, બે લાખ જેટલા ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ કરવામાં આવશે. બે લાખ જેટલા ખેડૂતોએ આ મામલે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પુરવઠા વિભાગે જણાવ્યું છે કે,, આ ખરીદ પ્રક્રિયા પારદર્શી રહેશે. કોઈ ગેરરીતિ સામે આવે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.