લખીમપુરની મુલાકાતે રાહુલ ગાંધી, પરિસ્થિતિનો મેળવશે તાગ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના લખીમપુર માટે રવાના થયા છે. હવાઈ માર્ગે રાહુલ ગાંધી લખીમપુર પહોંચશે.તેમની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાંધેલ અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની હાજર છે. રાહુલ ગાંધી લખીમપુરમાં મૃત્યુ પામેલા લોકોંના પરિવાર સાથે મુલાકાત કરશે.
Continues below advertisement