અમરેલીમાં રેલ રોકો આંદોલન વધુ ઉગ્ર, 5 પેસેંજર ટ્રેન રોકવામાં આવી

અમરેલીમાં રેલ રોકો આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. MLA અમરીશ ડેરના સમર્થનમાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. અમરેલી જીલ્લામાં 5 પેસેંજર ટ્રેન રોકવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola