રાજકોટમાં કિસાન સંઘનો આરોપ, અન્ય વસ્તુઓ ભેળવીને કપાસિયા ખોળ વેચાણ કરતાં હોવાનો આરોપ
રાજકોટમાં કિસાન સંઘે કપાસિયામાં ભેળસેળ કરાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. અન્ય વસ્તુઓ ભેળવીને કપાસિયા ખોળ વેચાણ કરતાં હોવાનો આરોપ લગાવ્યો છે. કિસાન સંઘે આ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું.