બનાસકાંઠાના ડીસામાં વરસાદે તંત્રની પોલ ખોલી, રસ્તા પરનો ડામર ઊખડતા હાલાકી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2021 05:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના ડીસામાં વરસાદે તંત્રની પોલ ખોલી હતી. વરસાદ પડતાની સાથે રસ્તા પરનો ડામર ઊખડી ગયો હતો. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણી ભરાતા ટ્રાફિક જામ થયો છે.