આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 12:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં 17 જુન બાદ ચોમાસાનું (monsoon) આગમન થઈ શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની (rain) આગાહી કરવામાં આવી છે. ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.