દાહોદ, લીમખેડા, સિંગવડ, દેવગઢ બારિયામાં વરસાદ, જુઓ વીડિયો

દાહોદ જિલ્લામાં વરસાદી  માહોલ જોવા મળ્યો હતો. દાહોદ, લીમખેડા, સિંગવડ, દેવગઢ બારીયા. ધાનપુર ઝાલોદ લીમડી સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola