તાપીના વ્યારા, ડોલવણ, સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, જુઓ વીડિયો
તાપી જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વ્યારા,વાલોડ,ડોલવણ,સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.