વલસાડ શહેરમાં વરસાદ શરૂ, કયા કયા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 12:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડ(Valsad) શહેરમાં પણ સવારથી વાદળ છવાયું વરસાદી વાતાવરણ(cloudy weather) જોવા મળ્યું છે. અહીંયા છીપવાડ, મોટા બજાર, ટાવર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.