Banaskantha: ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી, કયા કયા પાકને થઈ શકે છે નુકસાન?
Continues below advertisement
બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.અમીગઢ, ઈકબાલગઢ, વિરમપુર સહિતના વિસ્તારોમાં વરસાદ(Rain) વરસ્યો છે.જેના કારણે બાજરી, જુવાર, મગફળી(Peanut) જેવા પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા છે.સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rain Banaskantha ABP ASMITA Sabarkantha Peanut Virampur Heavy Wind Iqbalgarh Bajri