તૌકતે વાવાઝાડોએ સાબરકાંઠા જિલ્લાને કર્યો પાણી પાણી, કેટલા વૃક્ષ થયા ધરાશાયી?,જુઓ વીડિયો
તૌકતે વાવાઝોડા(Cyclone)ના કારણે સાબરકાંઠા(Sabarkantha) જિલ્લામાં ભારે પવનસાથે વરસાદ નોંધાયો છે.અહીંયા ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા તો ઘણા વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની છે.