રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હજુ 30 ટકા વરસાદની ઘટ

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કારાઇ છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે,, રાજ્યમાં 30 ટકા વરસાદની ઘટ છે. ભારે વરસાદ પાડવાની કોઈ શકયતા નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola