રાજકોટ:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જન્મ દિવસની કરી ઉજવણી, બાળકો સાથે કર્યું ભોજન

Continues below advertisement

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરી છે. રાજકોટમાં સામાજિક અને સેવાકીય કાર્યક્રમ કરીને બાળકો સાથે ભોજન કર્યું હતું. કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો સાથે ચર્ચા કરી હતી. અને બાદમાં ભોજન સમારોહ કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram