રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની કરાઈ આગાહી?,જુઓ વીડિયો
આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી(Forecast) કરી છે.બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠામાં હવામાન વિભાગે(Meteorological Department) વરસાદની આગાહી કરવામાં આવી છે.
Tags :
Gujarati News Mehsana Monsoon Banaskantha ABP ASMITA Forecast Sabarkantha Meteorological Department