રાજ્યના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, જાણો ક્યા વિસ્તારમાં વરસશે વરસાદ?

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.  10 અને 11 ડિસેંબરે રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. ગીર સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ પંચમહાલ, વડોદરા, આણંદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola