વેક્સીન આવે તેની તૈયારીના ભાગરૂપે રાજકોટ મનપા કરશે સર્વે, જુઓ વીડિયો
રાજકોટ મહાનગરપાલિકા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરશે. વેક્સીન આવે તેની તૈયારીના ભાગરૂપે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. 50 વર્ષથી મોટા વ્યક્તિના નામ અને ફોટો આઈડી ડેટા લેવાશે. 50 વર્ષથી નાના અને કોમોર્બિડીટી ધરાવતા વ્યક્તિઓની માહિતી પણ એકઠી કરવામાં આવશે.