ગાંધીનગર: ગુજરાતના જાહેર દેવામાં વધારો થયો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગર: (Gandhinagar) વિધાનસભામાં રજુ કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના જાહેર દેવામાં (public debt) વધારો (increased) થયો છે. ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને 3.15 લાખ કરોડ રૂપિયા થયું છે. આ દેવું વર્ષ 2019-20માં 3.15 લાખ કરોડ રૂપિયાને આંબી ગયું હતું. મહેસુલી આવકમા વધારો થયો છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram