ફટાફટ: રાજ્યમાં 24 કલાકમાં 28 તાલુકાઓમાં વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Continues below advertisement
રાજ્યમાં 24 કલાકમાં 28 તાલુકાઓમાં વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ. NDRFની ટિમ તૈનાત કરાઇ. નાના ચેકડેમો છલકાયાં. મગફળી અને કપાસના પાકને મળ્યું જીવનદાન. વડોદરા સલાઉદ્દીન કેસમાં આફમી ટ્રસ્ટના પૈસે સલાઉદ્દીને ભુજમાં મસ્જિદ બનાવ્યાનો ઘટસ્ફોટ થયો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Rain Bhuj World News Forecast State Cotton Peanuts Crops ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP ABMITA Live Updates Salauddin Masjid