કેવડીયા કોલોની ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, જુઓ ગુજરાતી ન્યૂઝ

કેવડીયા કોલોની ખાતે 3 દિવસ માટે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળી રહી છે. આ બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચા કરાશે. આ બેઠકમાં ભાગ લેવા માટે મંત્રીઓ અને નેતાઓને બસ કે ટ્રેનમાં આવવા માટે સૂચના અપાઈ હતી. PM મોદી કેવડીયાને ઇલેક્ટ્રીક સિટી બનાવવાનું સપનું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola