બનાસકાંઠામાં વરસાદ પડતાં ખેતીને નુકસાન, મગફળી અને બાજરીનો પાક નિષ્ફળ

બનાસકાંઠામાં વરસાદ પડતાં ખેતીને નુકસાન થયું છે. લલણી કરીને પાક રાખો હતો. જે વરસાદમાં ભીનો થયો હતો. મગફળી અને બાજરીના પાકને નુંકસાન થયું છે. વરસાદ અને પાક ખરાબ થવાથી ખેડૂતો લાચાર બન્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola