છોટા ઉદેપુર, બોડેલી, નસવાડીમાં વરસાદ, ખેડૂતોની ચિંતા વધી, જુઓ વીડિયો

માવઠાની આગાહી વચ્ચે છોટા ઉદેપુરના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોધાયો હતો. છોટાઉદેપુર, બોડેલી, નસવાડી, પાવીજેતપુર, કવાંટ, સંખેડા તાલુકામાં વરસાદ નોંધાયો. નસવાડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. સાથે જ બોડેલી તાલુકામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. કપાસ, તુવેર, ઘઉં સહિતના પાકને નુક્સાન થવાની ભીતિ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola