કચ્છ જિલ્લામાં મેઘરાજા વરસ્યા મનમૂકીને, કયા કયા તાલુકામાં થઈ મેઘમહેર?,જુઓ વીડિયો

કચ્છ(Kutch) જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. અહીંયાના  ભૂજ, નખત્રાણા, અબડાસા(Abdasa), મુંદ્રા અને લખપત તાલુકામાં મેઘમહેર થઈ છે. નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસતા શહેર પાણી પાણી થયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola