વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડ શહેર, પારડી, ઉમરગામ, વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડના નવી નગરી નજીક પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.