રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો, આગામી 5 દિવસ રહેશે વરસાદ

રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. મોડી રાતથી જ ધોધમાર છે. અમદાવાદ, રાજકોટ, પોરબંદર વગેરે સ્થળોએ મેઘરાજાની સવારી આવી પોહચી છે. લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola