જૂનાગઢઃ લાંબા વિરામ બાદ વરસાદ વરસતા આ નદી બે કાંઠે થઈ વહેતી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

જૂનાગઢના માંગરોળ(Mangrol )માં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વરસાદને કારણે મગફળીના પાક(peanut crop)ને નવું જીવન મળશે. અહીંયાની માળિયા હાટીનાની વ્રજમી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram