ગીરસોમનાથમાં સવારથી જ વરસાદ શરૂ, ખેતરોમાં ખેતીના પાકને નવું જીવનદાન મળ્યું

ગીરસોમનાથમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસતા વરસાદના પગલે ખેતરોમાં ખેતીના પાકને નવું જીવનદાન મળ્યું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીથી રાહત મળી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola