રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો, છેલ્લા 24 કલાકમાં સાડા 4 ઇંચ વરસાદ નોધાયો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યભરમાં વરસાદી માહોલ (Rainy weather) છવાયો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં (half inches) સાડા 4 ઇંચ વરસાદ નોધાયો હતો. રાજકોટના વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અને ઘરમાં પણ પાણી ભરાયા છે.
Continues below advertisement