Rajasthan Gang Attack | રાજસ્થાનની 007 ગેંગે અમીરગઢમાં 4 લોકો પર કર્યો હુમલો

Continues below advertisement

Rajasthan Gang Attack | રાજસ્થાન ની 007 ગેંગ નો ફરી એક વાર આતંક. અમીરગઢ વિસ્તાર માં 4 લોકો ને ઇજાઓ પહોંચાડી. પાલનપુર સિવિલ મા 1 ગંભીર જ્યારે 3 સારવાર હેઠળ. ઘાતક હથિયારો સાથે 007 ગેંગ હુમલા કરે છે. અગાઉ પણ 007 ગેંગ ના લોકો એ હુમલો કર્યો હતો. રાજસ્થાન થી બાઈક પર આવી વારે તહેવારે લોકો ને ઇજાઓ પહોંચાડે છે. અમીરગઢ પોલીસ મથકે 007 ના 3 લોકો સામે ફરિયાદ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram